• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

શ્રી મેલડી માતાની અસ્તિત્વતા તથા પરોલી ધામે માઁની સ્થાપના

માઁ મેલડી એક મહામાયા છે. તે ખુબ જ દયાસાગર છે. તેઓના આશિષ હસ્તે ભકતો પર આશીર્વાદનો વર્ષાવ કરે છે. આપણે જે ભાવથી ભજીએ તેનું મહાફળ આપે છે. માઁ મેલડી દયાની સાગર દેવી છે.
મેલી મેલી સૌ કહે, પણ મેલી નથી તલ ભાર..
ઉપરોકત નામ તરીકે માઁ ની ખ્યાતિ છે અને તેઓ પ્રકટ થયા ત્યારે આ નામ તરીકે સંબોધાયા. આ મેલડી માઁ એ સૌનું કલ્યાણ કરી મહાફળ આપ્યા છે. જે જે અશકય કાર્યો છે તેવા માઁનું સ્તવન સ્મરણ અને ભકિત કરવાથી પરિપૂર્ણ થયા ભાઇશ્રી કિશોરભાઇ મેલડી માતાના પરમ ભકત છે. જ્યારે ભાઇશ્રીએ માતાજીની અંતઃકરણથી નવધા ભકિત કરી ત્યારે માઁ એ ભાઇશ્રીની સદ્‌ગતના ગુણો જોઇ અતિ પ્રસન્ન થઇ અને પોતાની તપોભૂમિ હમલા મંજલથી બુટીયાપર આરૂઢ થઇ પરોલી ગામે કંકુ પગલાં નાંખી ભાઇશ્રીના ઉરમાં વસી લોકોના ઉધ્ધાર કરવા લાગ્યા.
મ્પરોલી ધામે શ્રી કિશોરભાઇના હસ્તે જે માતાજીની આ મઢમાં સ્થાપના થઇ છે તે મહાકાળી જેમ ફકત મુખ—ગરદન સુધીની સંચેતન મૂર્તિ છે. તે ક્રિયા શકિત સ્વરૂપ છે. વળી સાથે બન્ને ડાબી અને જમણી બાજુ જ્ઞાન શકિત અને દ્રવ્ય શકિત એટલે મહાસરસ્વતી અને મહાલક્ષ્મી બિરાજમાન છે. તેથી જ આ મઢને "ત્રિમૂર્તિ મંદિર" નામ પાડયુ આ ધામ અતિ શુધ્ધ પાવન છે તેથી જ અહિં પ્રાણીના વધનો ભયંકર વિરોધ છે. માતાજીને દારૂ કે કોઇ નશાવાળી ચીજ પર પણ ઉગ્ર વિરોધ છે.
મ્અહિં બિરાજમાન માતાજી બહુ જ કરૂણારૂપી અને દયાસાગર છે. માઁ પાસે સિદ્ધિઓનો ભંડાર છે. તેઓ પાસે ભકતો માટે સ્વાસ્થ્ય, સૌંદર્ય, બળ, સદ્‌ગુણ તેમજ શારીરિક, માનસિક, સામાજીક, વ્યવહારિક શકિત છે. તેથી જ આપણે પરોલીના ધામે આવું બધુ સાક્ષાત સ્વરૂપે નિહાળીએ છીએ. ઉપરાંત આપણે અહી માઁના મઢમાં સુક્ષ્મ રીતે પરિક્ષણ પણ કરીએ છીએ. મ્માતાજી ભોળાઓ પર અતિ પ્રસન્ન થનારી છે. ભકિત, તપ કરનાર જે ભાવથી માઁને ભજે છે તેને મહાફળ આપે છે. જેટલા પ્રમાણમાં ભકિત કરો તેટલા પ્રમાણમાં શકિત પ્રદાન કરવા તત્પરરહે છે. માઁ પર જે શ્રધ્ધાભાવ રાખે તેના બેડા પાર થાય છે. માઁ ના નામ સ્મરણથી કોઇપણ શૈક્ષણિક, વ્યવસાયિક, સામાજીક અને ન્યાયિક વગેરે કાર્યપ્રણાલીમાં મદદરૂપ થાય છે. આ માતાજી સૌથી કૃપાશીલ હોય તો પોતાના ભકતો ઉપર.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો