• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

મેલડી માતાના મંદિર માં આપનું સ્વાગત છે

માતાજીની બેઠક એ એક અગ્નિ પરિક્ષા સમાન છે. આમાં કોઇપણ વ્યકિત વિશે માઁ ના મહાન ઉપાસક દૈવી પુરૂષ કિશોરભાઇ નવદુર્ગાના અવતાર ધારણ કરી સત્ય પ્રગટાવે છે.તેથી જ અહીં માઁ મેલડીના સાનિધ્યમાં આવેલ ભકતોની અગ્નિપરિક્ષા થાય છે. અહી માઁ મેલડીના સાક્ષાત્કારો થાય છે. શ્રી કિશોરભાઇ માઁ મેલડીની મૂર્તિ સામે શ્રી અંબે, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી, નવદુર્ગા માઁ ના રૂપો ધારણ કરી ચમત્કારીક શકિતનું સર્જન કરે છે. આપણા કિશોરભાઇ એક તેજસ્વી આત્મા ધારણ કરી વિરાટ ચમત્કારીક શકિત નિર્માણ કરે છે અને હ્રદય વાદળ જેવો વિશાળ બનાવી જલધારાની કૃપા વરસાવે છે અને પરોલી ધામના તીર્થમાં સાત્વિક ભાવનાનો સાગર હિલોળે છે. આ અખુટ સાગરમાં ભકતોની વિકૃત વિચારધારા અને દુષણોનો નાશ થઇ જીવન સાર્થક બને છે અને જીવનનો બેડો પાર થાય છે.

વધુ વાંચો

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો